- ડી. કે. ત્રિવેદી સર્કલથી જુના નાકા સુધીનો ૬૦૦મી, લંબાઈનો આર.સી.સી. રોડ, ફુટપાથ, કવર્ડ, પેસેઝ ડિવાઈડર, ફાઉન્ટેન, ઈન્ફરમેશન કિયોક્સ, સ્ટ્રીટ લાઈટના થાંભલા, ઝીબ્રા ક્રોસીંગ, બેસવાના બાંકડા, ડસ્ટબીન, લેન્ડ સ્કેપિંગ અને પ્લાન્ટેશન, ઈન્ટરલોકીંગ પેવર બ્લોકની ફુટપાથ, સર્વિસ લાઈન માટેની ક્રોસ પાઈપ લાઈનો.
- આ યોજનાથી શ્રી અંબાજી માતાજીના દર્શને આવતા યાત્રાળુઓને વિશેષ સુવિધા પ્રાપ્ત થશે
- આ પ્રોજેક્ટ પાછળ ખરેખર રૂ. ૩,૩૨,૪૩,૦૧૨/- નો ખર્ચ થયેલ છે.
|