અંબાજી મંદિર પરિસરમાં અંબાજીનું મુખ્ય મંદિર વિશિષ્ટ રોશની ધ્વારા ઝળહળતુ કરવામાં આવેલ છે.
આ લાઈટીંગ કોમ્પ્યુટરાઈઝ્ડ છે.
જેમાં પ્રોગ્રામીંગ મુજબ ક્ષણે ક્ષણે કલરના જુદા જુદા શેડ પડે છે. જેનાથી મંદિર દરેક ક્ષણે વિવિધ રંગોથી ઝળહળતુ હોય તેવું લાગે છે. જેમાં ૧૦ લાખ કલરના જુદા જુદા શેડનો સમાવેશ થાય છે.
આ લાઈટીંગ સુવિધામાં ગ્રીવન કંપની ઈટાલીના ઈન્ટેલીજન્સ લેમ્પ તથા ફીકચર્સનો ઉપયોગ કરવામાં આવેલ છે.